ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરી શકે તો મોદી સરકાર 63 બાંગ્લાદેશીઓને કેમ ન હાંકી શકે?
ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરી શકે તો મોદી સરકાર 63 બાંગ્લાદેશીઓને કેમ ન હાંકી શકે? સર્વોચ્ચ ન્યાયાલયે 4 ફેબ્રુઆરીએ અસમ સરકારને વિદેશી જાહેર કરેલા વ્યક્તિઓને ઝડપી પરત મોકલવાનો નિર્દેશ આપ્યો,…












