Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું
Rajasthan: બે દિવસ પહેલા રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી હતી. જેનો હાલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ શોલે ફિલ્મી દ્રશ્યોની યાદ…