Gujarat politics: હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, રાજ્યના સૌથી યુવા DYCM
Gujarat politics: ગુજરાતના નવા મંત્રીમંડળ વિસ્તારમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે . પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી (DYCM)ની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. માત્ર 40 વર્ષની ઉંમરે તેઓ રાજ્યના…











