Gujarat politics: ગુજરાતમાં ભાજપની નાવ ડૂબવાને આરે!, અસંતોષ-જૂથવાદ ચરમસીમાએ, આ ઘટનાથી ભાજપની પડતીનો સંકેત!
Gujarat politics: ગુજરાતમાં ભાજપમાં આંતરીક અસંતોષ અને જુથબંધીનો માહોલ યથાવત છે અને શિસ્ત જેવું કંઈ બચ્યું નથી પરાણે શિસ્ત બતાવવા ભાજપના મોવડીઓ મથામણ કરી રહયા છે પણ વાસ્તવિકતા કઈક જુદીજ…

















