Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા
Mehsana: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ બેફામ બન્યા છે. અરજદારોના કામ અટકાવી ગમે તે રીત રુપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે મહેસાણામાં એક નાયબ મામલતદાર અને કમ્પ્યૂટર ઓપરેટર લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ…