Mekedatu Dam Controversy: મેકેદાતુ ડેમ પર કોંગ્રેસમાં મતભેદ, મણિકમ ટાગોરે શિવકુમારના નિવેદનની આકરી ટીકા કરી
Mekedatu Dam Controversy: કાવેરી નદી પર પ્રસ્તાવિત મેકેદાતુ ડેમને લઈને કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેનો વિવાદ ફરી ગરમાયો છે. શનિવારે તમિલનાડુ કોંગ્રેસના પ્રમુખ મણિકમ ટાગોરે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નિવેદનની…







