Hindutva pop hate music report: હિન્દુત્વ પોપ ગીતો દ્વારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નફરત અને હિંસાને પ્રોત્સાહન
Hindutva pop hate music report: વર્તમાન રાજકીય વાતાવરણમાં ધ્રુવીકરણની રાજનીતિ વચ્ચે એક અત્યંત ચિંતાજનક પાસું સામે આવ્યું છે, જેમાં ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નફરતનું ઝેર ગીત-સંગીતના…







