ભરૂચમાં વધુ એક શરમજનક ઘટના: 72 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ
આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના…