Punjab DAP Fertilizer Crisis: પંજાબમાં DAP ખાતરની અછતની ફરિયાદો વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી, કાળાબજાર અને વધારાની વસૂલાતના આરોપ
Punjab DAP Fertilizer Crisis: પંજાબમાં ઘઉંની વાવણીની તૈયારીઓ વચ્ચે DAP ખાતરની ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાતર ન મળવાની, નક્કી કરેલી કિંમત કરતાં વધુ…







