Ken Betwa Project Tribal Protest: શું લોકશાહીમાં અસહમતિનો અવાજ દબાવવો એ જ એકમાત્ર માર્ગ છે? સોનમ વાંગચુકથી લઈને છતરપુર સુધી એક સમાન તસવીર
Ken Betwa Project Tribal Protest: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં કેન-બેટવા લિંક પરિયોજના અને અન્ય સિંચાઈ પ્રોજેક્ટ્સ સામે છેલ્લા બે અઠવાડિયાથી આદિવાસીઓનો અવાજ બુલંદ થયો હતો. આ કોઈ સામાન્ય વિરોધ નહોતો, પરંતુ…








