Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
Bihar Election 2025: આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં બિહારની તમામ 243 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં…

















