SIR Muslim Voters Controversy: પશ્ચિમ બંગાળમાં SIRની અપીલોમાં 89.5 ટકા મુસ્લિમ મતદારોનાં નામ, કર્ણાટકમાં પણ મોટા પ્રમાણમાં નામ કપાયાં
SIR Muslim Voters Controversy: પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) દરમિયાન સામે આવેલા આંકડાઓએ ચૂંટણી પંચની કામગીરી અંગે ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે…







