Jagdish Panchal: ‘ભારતની બનાવટી વસ્તુ વાપરીશ’, ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ આટલું બોલતાં જ કેમ થયા ટ્રોલ?
Jagdish Panchal: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમના એક નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. 4 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધીનગરમાં યોજાયેલા એક…

















