બ્લૂમબર્ગે લખ્યું- મનમોહન સિંહનું નિધન ત્યારે થયું છે, જ્યારે ભારતમાં યોગ્ય…
1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…












