Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી
Gandhinagar: ગુજરાતના આરોગ્યકર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દની હડતાળ પર ઉતર્યા છે. સાથે સાથે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા છે.…

















