Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!
Ahmedabad Crime: અમદાવાદ શહેરના એરપોર્ટ પર કામ કરતી 22 વર્ષીય યુવતીની તંદૂર હોટલમાંથી લાશ મળવા મામલે એક આરોપીની ધરપકડ કરાઈ હતી. નસરીનબાનુ અન્સારી સાથે ચિંતન વાઘેલા નામનો યુવક સાથે રૂમમાં…