Gujarat politics: મને સળી કરનારાના ફોન હું ઉપાડતો નથી: MLA અરવિંદ લાડાણી બગડ્યા! પણ ખેડૂતો ભડકયા!
Gujarat politics: હાલમાં વિનાશક માવઠાને લઈ ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે નેતાઓએ ખુબજ જવાબદારી ભર્યા નિવેદન કરવા પડી રહયા છે કેમકે ક્યાંક એવું ન બોલી જવાય કે ખેડૂતો નારાજ…















