Gujarat weather forecast: રાજ્યમાં આજે તોફાની પવનો સાથે ભારે વરસાદ પડવાની આગાહી;આ વિસ્તારોમાં અપાયું એલર્ટ
Gujarat weather forecast: ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને ઘણા વિસ્તારોમાં રાતભર ઝરમર વરસાદ પડયાના અહેવાલ છે અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠા નજીક આવતા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા…













