ECI SC Affidavit: SIR વિવાદમાં ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, જ્ઞાનેશ કુમાર અને ફોર્મ 6 અંગે શું કહ્યું?
ECI SC Affidavit: વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કાર્યશૈલી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પંચે જણાવ્યું…







