Delhi CAPF Deployment: CJPના ‘જંતર-મંતર 2.0’ પહેલાં દિલ્હીમાં 23 હજાર CAPF જવાનો તૈનાત, જમ્મુ-નક્સલ વિસ્તારોમાંથી ફોર્સ બોલાવાઈ
  • October 8, 2026

Delhi CAPF Deployment: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને Cockroach Janta Party (CJP) દ્વારા 10 ઓક્ટોબરથી દિલ્હીના જંતર-મંતર ખાતે ‘જંતર-મંતર 2.0’ નામે પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. આ…

Continue reading
CJP AISA Protest Delhi: જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન, દિલ્હી પોલીસને કરી ઔપચારિક જાણ
  • October 7, 2026

CJP AISA Protest Delhi: Cockroach Janta Party (CJP) અને વિદ્યાર્થી સંગઠન AISAએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની જાહેરાત કરી…

Continue reading
CJP Maharashtra Police Notice: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP વોલન્ટિયર્સને નોટિસ, દિપકેએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
  • October 7, 2026

CJP Maharashtra Police Notice: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગને લઈને 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રસ્તાવિત પ્રદર્શન પહેલાં મહારાષ્ટ્રમાં પોલીસની કાર્યવાહી ચર્ચામાં આવી છે. CJP એટલે કે Cockroach…

Continue reading
INDIA Bloc March: SIR મુદ્દે વિપક્ષનો ચૂંટણી પંચ સામે મોરચો, રાહુલ-પ્રિયંકા ધરણાં પર તો અખિલેશ યાદવની અટકાયત
  • October 6, 2026

INDIA Bloc March: મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIRને લઈને ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો વિવાદ મંગળવારે દિલ્હીમાં રસ્તા પરના વિરોધ સુધી પહોંચી ગયો. INDIA બ્લોકના સાંસદોએ…

Continue reading
Form 6 Controversy: ફોર્મ 6ના ફેરફાર પર રાહુલ ગાંધીનો CEC જ્ઞાનેશ કુમાર પર આરોપ, SCની ટિપ્પણી બાદ રાજકીય વિવાદ વધ્યો
  • October 6, 2026

Form 6 Controversy: મતદાર યાદીમાં નવા મતદાતાઓના નામ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા Form 6માં કરવામાં આવેલા ફેરફારને લઈને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસ નેતા…

Continue reading
Gyanesh Kumar Impeachment: CEC જ્ઞાનેશ કુમાર સામે ‘પીપલ્સ ચાર્જશીટ’, SIR સહિતના મુદ્દે ગંભીર આરોપો; રાજીનામાની માંગ
  • October 6, 2026

Gyanesh Kumar Impeachment: દિલ્હીના પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં ઓછામાં ઓછા 15 પૂર્વ અમલદારો અને સામાજિક કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ‘ચાર્જશીટ અને મહાભિયોગ નોટિસ’ જાહેર કરી છે. આ…

Continue reading
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન
  • October 5, 2026

Uddhav Raj Thackeray Mumbai Protest: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે 4 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈમાં ‘વિરાટ ગર્જના મોરચો’ કાઢવામાં આવ્યો. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે…

Continue reading
RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ
  • October 5, 2026

RSS Organiser: દેશમાં ચૂંટણી પંચની કામગીરી, મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR, IIT બોમ્બેના વિદ્યાર્થીના મૃત્યુ અને UPI વ્યવહારો પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR જેવા…

Continue reading
Jantar Mantar Journalist Harassment: જંતર-મંતર પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોના યૌન ઉત્પીડનના આરોપ, દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સોંપી તપાસ
  • October 4, 2026

Jantar Mantar Journalist Harassment: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસના કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થયા છે. પ્રદર્શનનું કવરેજ…

Continue reading
Gyanesh Kumar Vigilance Probe: જ્ઞાનેશ કુમાર પર વધ્યું દબાણ, 20 વર્ષ જૂના આત્મહત્યા કેસમાં કેરળ સરકારે આપ્યા વિજિલન્સ તપાસના આદેશ
  • October 4, 2026

Gyanesh Kumar Vigilance Probe: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે જોડાયેલો 20 વર્ષ જૂનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. કેરળ સરકારે વર્ષ 2006માં થયેલી મલેશિયન સિવિલ એન્જિનિયર લી સી…

Continue reading

You Missed

Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ
US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો
Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ
Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર
Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર