UP: ઘરની બહાર સૂતા યુવાન પર ધારદાર હથિયારથી હુમલો, લોહીથી લથપથ મૃતદેહ જોઈ પરિવારે પાડી ચીસો
UP: રાયબરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી ઘરની બહાર સૂતા એક યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી, લોહીથી લથપથ મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ ચીસો પાડી. આ સાંભળીને લોકોની ભીડ…








