UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?
UP Nepali Girl Beaten: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જે માનવતાને શરમસાર કરનારી છે. નેપાળના પોકરા જિલ્લામાંથી આવેલી 25 વર્ષીય યુવતી સુષ્મા સરૂ મગર ઉર્ફે…