બિહારમાં એક મહિલાએ પતિની હત્યા કરાવી નાખી, આરોપીની ગુજરાતમાંથી ધરપકડ, શું છે મામલો? | Bihar | Gujarat
બિહાર(Bihar)માં ફરી એકવાર એક સનસનાટીભર્યો ગુનો સામે આવ્યો છે. રાજ્યના મોતીહારી જિલ્લામાં એક મહિલાએ કથિત રીતે તેના પતિની હત્યા કરવા માટે એક ગેંગસ્ટરને રાખ્યો હતો. આ ઘટનામાં સામેલ ગેંગસ્ટરની રવિવારે…

















