Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ત્રણ લોકોની હત્યા બાદ મુખ્યમંત્રીના ઘર બહાર મૃતદેહો મૂકીને વિરોધ
Manipur Violence: મણિપુરમાં સોમવારે થયેલી તાજી હિંસામાં ત્રણ લોકોનાં મોત થતાં રાજ્યમાં તણાવ વધી ગયો છે. હુમલાની ઘટના બાદ રોષે ભરાયેલા લોકો બે મૃતકોના મૃતદેહ લઈને ઇમ્ફાલ પહોંચ્યા અને મુખ્યમંત્રી…







