Maulana Mahmood Madani On Supreme Court: ‘સુપ્રીમ કોર્ટ’ને સુપ્રીમ કહેવાનો અધિકાર નથી!! મદનીના નિવેદનથી વિવાદ
Maulana Mahmood Madani On Supreme Court:ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ સુપ્રીમ કોર્ટ ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને તાજેતરના કેટલાક નિર્ણયો ટાંકીને આરોપ લગાવતા…








