Popat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, જૂનાગઢ જેલમાં મોકલાશે
Popat Sorathiya Case: ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ 19 સપ્ટેમ્બર, શુક્રવારે રાતે 8 વાગ્યા પહેલાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ…








