Manipur Naga Hostages Murder: મણિપુરમાં જાતીય હિંસા ફરી ભડકી, છ નાગા નાગરિકોની હત્યા બાદ નાયબ મુખ્યમંત્રીને હટાવવાની માંગ
Manipur Naga Hostages Murder: મણિપુરના હિંસાગ્રસ્ત કાંગપોકપી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ચાર અઠવાડિયા પહેલા અપહરણ કરાયેલા છ…








