Subhash Chandra CBI Case: લોન માટે 59,113 કરોડની નેટ વર્થ દર્શાવવાનો આરોપ, સુભાષ ચંદ્રા સામે CBIનો કેસ
Subhash Chandra CBI Case: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા અને અન્ય ત્રણ લોકો સામે ₹1,322 કરોડથી વધુની કથિત છેતરપિંડીના આરોપમાં કેસ નોંધ્યો છે. આ કેસ 2018થી…







