Musadik Malik India Visit: પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકના ભારત આગમન પર વિવાદ, કોંગ્રેસે PM મોદી સાથેની તસવીર શેર કરી ઉઠાવ્યા સવાલ
Musadik Malik India Visit: પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુસાદિક મસૂદ મલિકના ભારત પ્રવાસને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં સવાલ કર્યો છે કે…







