Narendramodi: CM મોદી કેન્દ્ર સરકારને ઘેરતા હતા તેજ મુદ્દા હવે પોતાને લાગુ પડી રહયા છે! અમેરિકા સામે પોતે પણ ઘૂંટણીએ પડી ગયા!
Narendramodi: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પોતાના ભાષણોમાં હંમેશા કેન્દ્રની મનમોહન સરકારને દોષ દેતા હતા અને દરેક ભાષણમાં પાકિસ્તાન અને અમેરિકાનો ઉલ્લેખ કરીને કેન્દ્રની સરકાર નમાલી હોવાનું જણાવી…















