Chhattisgarh Suicide Cases: છત્તીસગઢમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક સ્તરે, પાંચ વર્ષમાં 39,814 લોકોએ ગુમાવ્યો જીવ
Chhattisgarh Suicide Cases: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 10 સપ્ટેમ્બરના અવસરે સામે આવેલા સરકારી આંકડાઓએ છત્તીસગઢમાં માનસિક આરોગ્ય અને આત્મહત્યાના વધતા સંકટ અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ…








