MP Viral Video: “મને મારું પર્સ લાવી આપો”, ટ્રેનમાં પર્સ ચોરાતા બોખલાઈ ગઈ મહિલા, ટ્રેનના કાચ તોડ્યા
MP Viral Video: મધ્યપ્રદેશના ઈન્દોરથી દિલ્હી જતી ટ્રેનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા મુસાફરનો ગુસ્સો સ્પષ્ટપણે દેખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…











