Pranab Sen GDP Growth: 7.8% GDP વૃદ્ધિના આંકડા પર પ્રણબ સેને ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘સાબિત કરનારો ડેટા ક્યાં છે?’
Pranab Sen GDP Growth: ભારતના નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાની વાસ્તવિક GDP વૃદ્ધિનો સરકારી અંદાજ જાહેર થયા બાદ તેના આંકડાકીય આધાર અને ગણતરીની પદ્ધતિને લઈને સવાલો ઉઠી…








