UP: બાળકોની નજર સામે જ પતિએ પત્નીનું ગળું દબાવી પતાવી દીધી, જાણો સમગ્ર મામલો
UP: પ્રયાગરાજમાં સાઉદી અરેબિયાથી પરત આવેલા એક પતિએ બાળકોની સામે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. તે તેના નવજાત પુત્ર અને નાની પુત્રીને પોતાના હાથમાં લઈને પાડોશીની ઘરે…













