Rajasthan Panchayat Election Results: 2028ની ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં કોંગ્રેસનો દબદબો, જિલ્લા પરિષદની 690 બેઠકો જીતી
Rajasthan Panchayat Election Results: રાજસ્થાનની પંચાયત ચૂંટણીઓનાં અત્યાર સુધીનાં પરિણામોમાં કોંગ્રેસે સત્તાધારી BJP કરતાં નોંધપાત્ર સરસાઈ મેળવી છે. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની બેઠકો પર કોંગ્રેસના મજબૂત પ્રદર્શનથી રાજ્યના ગ્રામીણ…







