Anand: આણંદ કોંગ્રેસના 2 નેતાએ રાજીનામા ધરી દીધા, રાહુલની ગુજરાત મુલાકાત બાદ શુ ખૂચ્યું?
Anand Congress: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2024ના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટીએ આગામી ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ પાર્ટી આંતરિક સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત (જુલાઈ…