Navya Nair: ફૂલ ગજરો લગાવી ઓસ્ટ્રેલિયા જવું ભારતીય અભિનેત્રીને ભારે પડ્યુ, 1 લાખથી વધુનો દંડ
Navya Nair: મલયાલમ અભિનેત્રી નવ્યા નાયરને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર ચમેલીનો ફૂલ ગજરો લઈને જતાં 1 લાખ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી…











