patan: વાત કરવા બાબતે ચાર માસથી હેરાનગતિ, કંટાળેલી વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું
patan: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાંથી સામે આવી છે. જેમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થીએ હાથમાં બ્લેડથી ચેકા મારી અને લાઈટરથી ડામ આપ્યાં હતા. શાળામાં…

















