Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?
Maharajganj children demand school continue: કાવડિયાઓ માટે સારી વ્યવસ્થા કરતી ભાજપ સરકાર સ્કૂલોને ખતમ કરવા બેઠી છે. તે લોકોને અભણ રાખવા માગતી હોય તે રીતે સ્કૂલો બંધ કરી છે. જેના…