Sonia Gandhi Ram Mandir Remarks: અધૂરા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા રાજકીય લાભ માટે કરાઈ હોવાનો સોનિયા ગાંધીનો આરોપ
Sonia Gandhi Ram Mandir Remarks: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણ ‘Belonging: A Journey of Love’માં અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા…







