Gujarat: ઘણા વર્ષો પછી મોટી હિંસા, પોલીસ પર પથ્થરમારો, વાન ઉધી પાડી, વાતાવરણ તંગ બન્યું
Gujarat Farmers Protest: બોટાદ APMCમાં કપાસના ભાવમાં થતી ગોલમાલને લઈ ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. બે દિવસથી થઈ રહેલા આંદોલન વચ્ચે આજે AAP નેતા રાજૂ કપરાડાની જનસભામાં ભારે પથ્થરમારો…










