Viral Video: તાલિબાનનું સમર્થન કરનારને ‘દેશદ્રોહી’ કહેનાર ભાજપે તાલિબાની નેતા માટે લાલ જાજમ બિછાવી!, ‘થુકેલું ચાટવું’ આનું નામ!, જુઓ
Viral Video: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સમયે જે વિપક્ષ પર તાલિબાનને બેશરમીથી ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો અને ફરીયાદ પણ થઈ હતી હવે,એ જ ભાજપ છે કે તેઓ તાલિબાન નેતાની…








