શું CEO Style Governance ભારતની રાજનીતિનું ભવિષ્ય છે? તમિલનાડુમાં થલપતિ વિજયના મોડેલ પર વધી ચર્ચા, જાણો શું છે આખો મુદ્દો
CEO Style Governance: ભારતમાં રાજકીય નેતૃત્વની કાર્યશૈલી અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. પરંપરાગત રાજકારણ અને વહીવટી પદ્ધતિથી અલગ એક એવું મોડેલ ચર્ચામાં છે જેને રાજકીય વિશ્લેષકો “CEO Style Governance”…







