KHEDA: ઝાડ સાથે કાર અથડાતાં પોલીસકર્મી સહિત માતાનું મોત, જાણો ક્યા થયો અકસ્માત?
ગુજરાતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે હવે ખેડા જીલ્લામાંથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક પોલીસકર્મી અને તેમની માતાનું મોત થયું છે. રસ્તા વચ્ચે નીલ…