ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને કમોસમી વરસાદ (unseasonal rain ) પડી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.…