AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી
AIADMK Crisis: તમિલનાડુમાં આગામી રાજકીય પડકારો વચ્ચે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)માં આંતરિક મતભેદો ફરીથી જાહેર થયા છે. પાર્ટીના મહાસચિવ એડપ્પાડી કે. પલાનીસ્વામી (EPS)ના નેતૃત્વ સામે વરિષ્ઠ નેતાઓ…







