Subhanshu Shukla spacecraft landing: શા માટે શુભાંશુ શુક્લાનું અવકાશયાન રાત્રે પાણીમાં ઉતારવું પડ્યુ?
Subhanshu Shukla spacecraft, night water landing fall: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફર્યા છે. 4 અવકાશયાત્રીઓને લઈને ડ્રેગન અવકાશયાન કેલિફોર્નિયાના દરિયા…