BREAKING: મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માતઃ આગની અફવાથી લોકો ટ્રેનમાંથી કુદ્યા, 8 લોકોના મોત, અફવા કોણે ફેલાવી?
મહારાષ્ટ્રના જલગાંવના પરધાડે રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પુષ્પક એક્સપ્રેસમાં…

















