France Syringe Attack: ફ્રાન્સમાં ઉજવણી કરતી ભીડ પર સોયથી હુમલો, 145 લોકો ઘાયલ, 12 શંકાસ્પદોની ધરપકડ
France Syringe Attack: ફ્રાન્સમાં દર વર્ષે યોજાતા સ્ટ્રીટ મ્યુઝિક ફેસ્ટિવલ “ફેટે ડે લા મ્યુઝિક” દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. શનિવારે સાંજે, જ્યારે લાખો લોકો સંગીત ઉત્સવની ઉજવણી માટે રસ્તાઓ પર…

















