Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?
વલાસડના વાપીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટર લાગતાં ભારે વિરોધ થયો છે. ગોડસેને દેશનો પહેલો આતંકવાદી માનવામાં આવે છે. ત્યારે આ આતંકવાદીના પોસ્ટર લાગતાં ભારે વિરોધ ઉભો થયો…

















